👉👉સામગ્રી :
♦️250 ગ્રામ પૌવા
♦️વઘાર માટે તેલ
♦️એક મીડિયમ બટાકો
♦️અડધી ચમચી રાઈ
♦️અડધી ચમચી જીરુ
♦️સીંગદાણા
♦️મીઠી લીમડી
♦️લીલા મરચા
♦️કાજુ
♦️દાડમ
♦️કોથમીર
♦️લીંબુ
♦️ખાંડ
♦️મીઠુ
♦️હળદર
♦️સેવ
👉👉રીત:
સૌ પ્રથમ પૌવા પલાડો. બટાકાને કાપી લો. વઘાર મૂકી રાઇ, જીરુ, લીલા મરચાં , મીઠો લીમડો, સીંગ, કાજૂ સાંતળી બટાકા ઊમેરો. બટાકા ચડે એટલે તેમાં પૌવા ઊમેરો. તેમાં મીઠુ , હળદર, ખાંડ, લીંબૂ મીક્ષ કરો. તે થાય ત્યારબાદ ગેસ બંધ કરી તેની સજાવટ માટે દાડમ, કોથમીર ઊમેરો. તેને રતલામી / સાદી / આલુ સેવ સાથે પીરસી શકાય છે.
મને આશા છે કે તમને આ રેસેપી ગમી હશે. આવી જ વાનગી લઈને આવતા રહીશું. તમે તમારા મિત્રો, સ્નેહીજનો, લાગતા વળગતા સાથે આ રેસેપી અચૂકપણે શેર કરજો જ. ચાલો સૌને 🙏 જય માતાજી 🙏 જય હિન્દ 🇮🇳🇮🇳
🙏🙏🙏🙏🙏🙏
કેટલીક રેસેપી ની લિંક નીચે આપેલ છે.........
🚨 સવારનો મન પસંદ નાસ્તો બટાકા પૌવા બનાવવાની રીત