👉👉સામગ્રી :
♦️ ત્રણ થી ચાર પાપડી,
♦️ એક ટામેટુ,
♦️ એક ડુગળી,
♦️ લીમ્બુ,
♦️ ચણા દાળ,
♦️ મોરી સેવ,
♦️ મિઠુ,
♦️ મરચુ,
👉👉 રિત:
સૌ પ્રથમ પાપડી ને શેકી લો. તેના ટુક્ળા કરો.ડુગળી અને ટામેટુ કાપો. હવે એક પાત્ર મા પાપડી ના ટુકળા, કાપેલા ડુગળી અને ટામેટુ, મોરી સેવ, ચણા દાળ, અને થોડો લીમ્બુનો રસ, મિઠુ, મરચુ નાખી મિક્સ કરો. આ રીતે આપડી પાપડી(ખિંચિયા પાપડ) ચાટ તૈયાર છે.
મને આશા છે કે તમને આ રેસેપી ગમી હશે. આવી જ વાનગી લઈને આવતા રહીશું. તમે તમારા મિત્રો, સ્નેહીજનો, લાગતા વળગતા સાથે આ રેસેપી અચૂકપણે શેર કરજો જ. ચાલો સૌને 🙏 જય માતાજી 🙏 જય હિન્દ
🙏🙏🙏🙏🙏🙏
કેટલીક રેસેપી ની લિંક નીચે આપેલ છે.........