ચણાના લોટના પુડલા બનાવવાની રીત

 

ચણાના લોટના પુડલા બનાવવાની રીત ::

🚨 Viral Bhoi - YouTube 🚨

સામગ્રી ::

🚨 Viral Bhoi - YouTube 🚨

·      250 ગ્રામ ચણાનો લોટ

·      વાટેલા આદુ, મરચા અને લસણ

·      લાલ મરચુ

·      હળદર

·      મીઠુ

·      અજમો

🚨 Viral Bhoi - YouTube 🚨 

રીત ::

🚨 Viral Bhoi - YouTube 🚨

ચણાના લોટ નુ પહેલા પાણી ઉમેરીને ખીરુ બનાવી લેવુ. બહુ જાડુ પણ નહિ અને બહુ પાતળુ પણ નહિ એવુ ખીરુ તૈયાર કરી લેવુ. પછી તેમા વાટેલા આદુ, મરચા અને લસણ નાખવા. મરચુ, હળદર, મીઠુને અજમો નાખીને મિક્સ કરી લેવુ. પછી એક પેન કે લોઢી ગરમ કરીને તેના પર થોડુ તેલ લગાવવુ અને ગોળ ચમચા કે કડછીની મદદથી લોઢી કે પેન પર ખીરુ પાથરી દેવુ. પુડલાની ગોળ ફરતે તેલ લગાવી દેવુ. પછી એક સાઈડ શેકાય એટલે બીજી સાઈડ ફેરવી લેવુ. તેના પર પણ થોડુ તેલ લગાવી દેવુ. ગરમા ગરમ પુડલા તૈયાર. તૈયાર પુડલા ગરમા ગરમ ચા, દહિ કે કોઇપણ ચટણી સાથે ખાઈ શકાય.


🚨 Viral Bhoi - YouTube 🚨


આ રીતે તમારા સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર થાય છે. આવી ઘણી રેસેપી અહી ઉપલબ્ધ છે. તેની અચૂક મુલાકાત લેશો. અમને આશા છે કે તમને આ રેસેપી ગમી હશે. આવી રેસેપી સાથે મળતા રહિશુ.

 🚨 Viral Bhoi - YouTube 🚨


🙏🙏🙏🙏🙏🙏

 

કેટલીક રેસેપી ની લિંક નીચે આપેલ છે.........

🚨 Viral Bhoi - YouTube 🚨

🚨 બટાકાવડા બનાવવાની રીત  🚨 

🚨 પાપડી(ખિંચિયા પાપડ) ચાટ બનનાવવાની રીત 🚨

🚨 સવારનો મન પસંદ નાસ્તો બટાકા પૌવા બનાવવાની રીત 🚨