લીલી ચટણી ::
🚨 Viral Bhoi - YouTube 🚨
સામગ્રી ::
🚨 Viral Bhoi - YouTube 🚨
·
એક નાની ઝુડી ધાણા
·
થોડા ફુદિનાના પાન
·
4 થી 5 મરચા
·
એક ચમચી જીરુ
·
સ્વાદ અનુસાર મીઠુ
🚨 Viral Bhoi - YouTube 🚨
રીત ::
🚨 Viral Bhoi - YouTube 🚨
મીક્ષરના નાના ચટણી બનાવાના જારમા બધુ મીક્ષ કરીને ગ્રાઇન્ડ
કરી લેવુ. જરુર જણાય તો થોડુ પાણી નાખવુ. ચટણી તૈયાર છે.
આ રીતે તમારા સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર થાય છે. આવી ઘણી રેસેપી અહી ઉપલબ્ધ છે. તેની અચૂક મુલાકાત લેશો. અમને આશા છે કે તમને આ રેસેપી ગમી હશે. આવી રેસેપી સાથે મળતા રહિશુ.
🚨 Viral Bhoi - YouTube 🚨
🙏🙏🙏🙏🙏🙏
કેટલીક રેસેપી ની લિંક નીચે આપેલ છે.........
🚨 સવારનો મન પસંદ નાસ્તો બટાકા પૌવા બનાવવાની રીત 🚨