આંબલીની ચટણી ::
🚨 Viral Bhoi - YouTube 🚨
સામગ્રી ::
🚨 Viral Bhoi - YouTube 🚨
·
100 ગ્રામ આંબલી
·
150 ગ્રામ ગોળ
·
એક ચમચી
ધાણાજીરુ
·
એક નાની ચમચી
લાલ મરચુ
·
સ્વાદ અનુસાર
મીઠુ કે સંચળ
🚨 Viral Bhoi - YouTube 🚨
રીત ::
🚨 Viral Bhoi - YouTube 🚨
એક તપેલીમા આંબલી
લેવી. આંબલી ડુબે એનાથી થોડુ વધારે પાણી લેવુ. પાણી નવશેકુ ગરમ કરી લેવુ. થોડુ
ઠંડુ થાય એટલે મીક્સરના જાર મા આંબલી, ગોળ, ધાણાજીરુ, મરચુ, મીઠુ નાખીને બધુ મીક્સ કરી ને ગ્રાઇન્ડ કરી લેવુ. પછી કાણાવાળા નાના વાટકા
કે મોટી ચારણીથી ચટણી ગાળી લેવી. હવે ચટણી તૈયાર છે.
આ રીતે તમારા સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર થાય છે. આવી ઘણી રેસેપી અહી ઉપલબ્ધ છે. તેની અચૂક મુલાકાત લેશો. અમને આશા છે કે તમને આ રેસેપી ગમી હશે. આવી રેસેપી સાથે મળતા રહિશુ.
🚨 Viral Bhoi - YouTube 🚨
🙏🙏🙏🙏🙏🙏
કેટલીક રેસેપી ની લિંક નીચે આપેલ છે.........